About dhodia

Cultural Practices

Birth Rituals
For some period after a new
birth, the new mother and child
are considered unclean. Women
are generally cared for after child
birth.The baby is given a name by
his/her fathers sister (fui).
Marraige Laws
Unlike the main stream
communites where the women /
girl child is usually oppressed, the
tribals give a lot of value to their
girls and also protect their rights.
It dosent come as a surprise
then, that the Dhodia have a
perfect ratio of girls to boys
unlike the preferance for a male
child in the Hindu community.
Marriage in Dhodia are always
conducted between the girls and
boys of different kuls. Marriage is
forbidden in the four ascending
generations from both the father
and the mothers side since these
are close blood ties. Child
marriage as a norm does not
happen in the Dhodia community
and most marriages happen only
after the girl attains puberty.
Marriage is also not enforced
upon the girl child and usually
the girl child is allowed to make
her choice from the choices
provided by the parents.
Monogamy is largely practised
though some men do practise
polygamy. In olden days the
marriage used to happen at the
grooms house with the bridal
party being hosted by the groom.
This has now changed and like
all the Hindu's around, now the
marriages happen at the brides
home.
Contrary to the custom of dowry
in the mainstream Indian
community, the Dhodia tribals
have traditionally had a bride
price. These days however
money is just given as a token
and is a very nominal amount.
Dowry/Bride price are both not
practised by this community.
Divorce / fargati is allowed by the
community laws if both the bride
and groom are sure that the
differences cannot be solved,
however the consent of both the
parties is sought before the
divorce is finalized by the
community gnati panch. Whoever
initiates the divorce proceedings
is however fined by the gnati
panch.
In earlier days the widow was
usually retained in the family by
marriage to the younger son. In
present times this does not
happen very often, but widow
remarriage is definitely
encouraged by the community.
Death Rituals
In case of the deaths usually the
body is cremated. The elder son
performs the final rites. In case
of the death of a pregnant
woman or child, the body is
buried.
Harvest Rituals
Dhodia offer offerings to the
gaam devta, kuldevta and mavli
after harvest season.
Bhagats
Bhagats are the community
priests who also double up as
medicine men often. They often
have knowledge of medicinal
plants but mostly are believed to
have huge spiritual powers that
help them kick out the pains and
sufferings of any person who
goes to them. Bhagats have
powers that can supposedly cure
all the evil eyes, take care of
ghosts and witches as well. The
services of the Bhagat are usually
free of cost but the devotess are
expected to pay any nominal fee
either in cash or kind. This
however is not imperative.
Witches
A lot of Dhodia still believe in
witches and quite a many illfates
happening in the community are
attirbuted to witches. A lot of
witches usually happen to be
women although sometimes
males are also believed to have
evil powers.
Women believed to be witches
are often tolerated mostly
because of the fear factor. There
arent many instances of witch
killing. Some sporadic incidences
are sometimes reported. Often
witches are believed to have
powers that they transmit to
their daughters or daughter-in-
laws. So someone or the other in
the family gets to inherit the
witch powers.
Maavli
A Festival / Pooja called Mavli is
also performed. mavli is the local
original practice of prayers
offered once a year. The local
Bhagat (priest) is invited to
perform the pooja wherein they
wash the God and thatch the
temple made from bamboo and
the rituals are carried on for
almost 24 hours where in the
Bhagat plays some organ made
out of "Dudhi".These Bhagats
also perform amazing feats at
the mavli like holding or eating
the burning coal. They achieve a
sort of trance state in the pooja
where they do not register any
pain if hurt by thorns etc.
Divaso
Divaso is a festival that is
celebrated by the Dhodia
community. The tradition on the
day of Divaso is to make small
dolls, perform something
equivalent to marriage rites and
then make small boats etc and
put these dolls in the rivers to live
their lives in togetherness. Some
say this is a tradition of the
Halpati community that Dhodia
have adopted because they live
in close proximity. Watching the
small dolls in the tiny boats is a
delight. Divaso is cebrated
sometime around the time of
Hindu Sharavan month.
Diwali Meriyan
It is a kind of cermony
performed with a belief that
there is increase in the number
of cattle,agricultural products,
there is no pain or calamity that
falls on the people. The diwali
lamp (diya) is made on mahuva /
palash leaf and it is put on near
the ukardo (where the cowdung
is deposited for compost). Next
day there are other offerings that
are made near the diya like kakdi,
udad daal etc.
Men vs Women status and
duties
The menfolk usually work in the
farms whereas women do both
the farm work as well as
household chores. However with
some exceptions the work
burden is often equally
distributed. Though men hold
the final decisions often, women
usually have their say in the
household matters.
જન્મવિધિ
થોડા સમય માટે, નવા જન્મ પછી, માતા અને સંતાનને
અસ્વચ્છ ગણવામાં આવતા હતા. સામાન્ય રીતે જન્મ
પછી સ્ત્રી કાળજી રાખે છે. બાળકને તેના પિતાની બહેન
(ફોઇ) દ્વારા નામ અપાય છે.
લગ્નવિધિ
આદિવાસીઓ તેમની છોકરીઓને ઘણુ માન આપે છે અને
તેમના હકોની રક્ષા પણ કરે છે ,
મુખ્યાપ્રવાહના સમાજોની જેમ અત્યાચાર નથી કરતા. એ
એક આશ્ચર્યની વાત નથી કે ધોડિયામાં સ્ત્રી/
પુરુષનો રેશિયો ઉત્તમ છે, હિન્દુ સમાજની જેમ
છોકરાનો આગ્રહ રાખવામાં આવતો નથી.
ધોડિયામાં લગ્નો હમેશા અલગ કુળના છોકરા -
છોકરી વચ્ચે થાય છે. લોહીનો સંબંધ હોવાને લીધે
માતા અને પિતાની આરોહી પેઢીઓમાં લગ્નની મનાઇ છે.
બાળલગ્નો ધોડિયા સમાજમાં થતા નથી, મોટે ભાગે લગ્ન ત્યારે
જ થાય છે જ્યારે છોકરી યૌવન પ્રાપ્ત કરી લે. લગ્ન
માટે પણ છોકરી પર દબાણ કરવામાં આવતુ નથી, માતા-
પિતાએ કરેલી પસંદગી પૈકી પસંદ કરવાની છુટ હોય છે.
એક જ વાર લગ્ન કરવાની પ્રથા છે તેમ છતા કેટલાક
પુરુષો વધુ લગ્નો કરે છે . પહેલાના દિવસોમાં, લગ્ન
છોકરાના ઘરે કરવામાં આવતા હતા. અન્ય હિન્દુઓની જેમ
આ પણ બદલાયુ છે, હવે છોકરીના ઘરે લગ્ન કરવામાં આવે
છે.
દહેજપ્રથામાં મુખ્યપ્રવાહના ભારતીય સમાજ કરતા ઉલટુ,
ધોડિયા આદિવાસીઓમાં પરંપરાગત રીતે છોકરીની કિંમત
હતી . અત્યારના દિવસોમાં, ફક્ત નામ
પુરતા થોડા પૈસા આપવામાં આવે છે. દહેજની પ્રથા આ
સમાજમાં નથી.
જો ભિન્નતાનો કોઇ ઉકેલ ન હોય
તો સમાજના નિયમો પ્રમાણે છુટાછેડા થાય છે, તેમ
છતા સમાજના જાતિ પંચ દ્વારા બન્ને
પક્ષેથી સહમતિ લેવામાં આવે છે . જે છુટાછેડાની માંગ
પહેલા કરે છે તેને દંડ પણ કરવામાં આવે છે.
પહેલાના દિવસોમાં, વિધવાના લગ્ન તે જ કુટુંબમાં યુવાન પુત્ર
સાથે કરવામાં આવતા હતા. આજના સમયમાં આવુ થતુ
નથી છતા વિધવા પુનર્લગ્નને આવકારવામાં આવે છે.
મરણવિધિ
મરણની બાબતમાં સામાન્ય રીતે શરીરને બાળવામાં આવે છે.
મોટો પુત્ર અંતિમવિધિ કરે છે. ગર્ભવતી સ્ત્રી કે
બાળકના મરણ સમયે શરીરને દાટવામાં આવે છે.
કાપણીની વિધિ
કાપણી પછી ધોડિયાઓ કુળદેવતા, ગામદેવતા અને માવલીને
પ્રસાદ ચઢાવે છે.
ભગતો
ભગતો એ સમાજના પૂજારીઓ છે જે અમુક વાર
દવા આપનાર પણ બને છે . તેમને
ઔષધિ છોડવાઓની જાણકારી હોય છે પણ મોટા ભાગે એવુ
માનવામાં આવે છે તેમની પાસે રોગ અને દુ :ખ મટાડવા માટે
ધાર્મિક શક્તિ હોય છે. ભગતો પાસે તેવી શક્તિઓ હોય છે
જેથી ખરાબ નજરથી બચી શકાય છે અને ભુત/
ડાકણોથી રક્ષણ મેળવી શકાય છે. ભગતની સેવાઓ મોટે ભાગે
મફત હોય છે પણ નાની રકમની દાન તરીકે
અપેક્ષા રાખવામાં આવે છે , છતા તે જરૂરી નથી.
ડાકણો
ઘણા ધોડિયાઓ ડાકણોમાં માને છે અને સમાજમાં થતી ખરાબ
ઘટનાઓનો દોષ ડાકણોને આપે છે . મોટા ભાગે
ડાકણો સ્ત્રીઓ ગણવામાં આવે છે પણ અમુક વાર પુરૂષ પાસે
પણ રાક્ષસી શક્તિ હોવાનુ મનાય છે . ડરના કારણને લીધે
સ્ત્રીઓને ડાકણ ગણવામાં આવે છે. હત્યાઓના ઘણા કિસ્સાઓ
નથી. છુટા છવાયા કિસ્સાઓ સાંભળવામાં આવે છે. એમ
માનવામાં આવે છે કે ડાકણો પાસે એવી શક્તિ હોય છે જે
તેની વહુ કે પુત્રીને આપી શકે છે , જેથી તે શક્તિઓનો કોઇ
વારસ મળિ શકે.
માવલી
માવલી નામની પૂજા (તહેવાર) પણ કરવામાં આવે છે.
માવલી એક સ્થાનિક પ્રાર્થનાની પ્રથા છે જે વર્ષમાં એક
વાર થાય છે . સ્થાનિક ભગતને બોલાવવામાં આવે છે
જેમા ભગવાનને નવડાવવામા આવે છે અને
વાંસના મંદિરમાં રાખવામાં આવે છે અને આ વિધિ ૨૪ કલાક
ચાલે છે જેમા ભગત 'દુધી'માંથી બનાવેલુ વાંજિત્ર વગાડે છે.
ભગત અમુક વાર સળગતો કોલસો પકડવાની કે
ખાવાની વિસ્મયકારી કરામતો કરે છે . તેઓ પૂજા દરમિયાન
સમાધિની સ્થિતિ મેળવે છે જેમા તેમને
કાંટા જેવા દર્દનો અનુભવ થતો નથી.
દિવાસો
દિવાસો એ ધોડિયા સમાજ દ્વારા ઉજવવામાં આવતો તહેવાર
છે . દિવાસોના દિવસે નાની ઢીંગલીઓ બનાવીને
લગ્નવિધિ કરવાની, તેના પછી નાની હોડીઓ બનાવીને
નદીમાં મુકવામાં આવે છે તેથી તેઓ તેમનુ જીવન સાથે જીવી શકે.
કેટલાક લોકો કહે છે કે આ હળપતિ સમાજની પરંપરા છે
જેને ઘણી નજીકતાના લીધે અમલમાં આવી છે . નાની ઢીંગલીઓને
નાની હોડીઓમાં જોવાની અલગ જ મઝા છે. દિવાસો હિન્દુ
શ્રાવણ મહિનાની આજુબાજુ ઉજવાય છે.
દિવાળી મેરીયાન
આ એક પ્રકારની ઉજવણી છે જે પશુઓ, ખેતીનુ ઉત્પાદન
વધવાની અને કોઇને દુ:ખ ન આવવાની આશાએ ઉજવવામાં આવે
છે. મહુવા/પલાશના પાન ઉપર
દિવાળીનો દિવડો મુકવામા આવે છે જેને
ઉકરડો (જ્યા પશુઓના મળમુત્ર એકત્રિત હોય છે) પાસે
રાખવામાં આવે છે. તેના પછીના દિવસે કાકડી, અડદ દાળ
વગેરેનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.
પુરૂષ અને સ્ત્રીઓનુ સ્થાન અને ફરજો
પુરૂષો સામાન્ય રીતે ખેતીકામ કરે છે જ્યારે સ્ત્રીઓ
ખેતીકામ ઉપરાંત ઘરના કામ પણ કરે છે . થોડા અપવાદોને
છોડીને સામાન્ય રીતે કામનો ભાર સમાન રીતે વહેંચવામાં આવે
છે . પુરૂષો અંતિમ નિર્ણય લે છે તેમ છતા સ્ત્રીઓ
ઘરની બાબતોમાં નિર્ણય લે છે.