As an original habit, the Dhodia
have been non-vegetarians. This
is by and large true for the
community even today. However,
because of the religious
influences, it is possible to find
Dhodia families which follow the
Vegetarian Diet.
પોળી (ચોખા, નાગલી)
ડખુ
ઓરેલી તુવેર
પનેલા
રસલ્લી
ઉબેડિયુ
આલિમ
પેજવુ
લાપસી
ઉન્દા
માચલી
ખાટડી ભજીયી ચટણી
વન્સ્કીલના સલ્ના
આલુ (અલખોડુ)
ઉરા
કોદરિયા પેજવા
ગરમેળ/આંબાના પાણીચા
ઉડદની ચટણી
ભાગર (ચોખા)
About dhodia
Economy
Most of the Dhodia economy is
Agriculture based. Dhodia are
often cultivators of rice, jowar,
bajri, wheat (in decreasing
order). Many from the valsad and
Navsari district are also invloved
in sugarcane cultivation. Quite a
few Dhodia have orchards with
Mango trees. Some in the regions
of Navsari have palm trees in
their farms as well. Apart from
that Dhodia also grow local
vegetables like brinjals, chillies,
beans (papdi, tuvar) etc. (90% of
the Dhodia rely on agriculture
for their survival). Even now for
more than 50% of population
getting food, home and
education is a luxury rather than
an essential.
However this is not too say that
Dhodia have not made any
progress at all. Some have
ventured out and have jobs in
government organizations like
postal services, banks, teaching
etc. There are some who have
moved futher up and become
engineers, doctors, pilots (at
least 2-3 in whole community
maybe?), managers etc. There are
some who hold positions of
Class-I officers too. There is a
slow but definite progress. The
expectation now is that the
younger generation hopefully
will rapidly bridge the gap
between the Dhodia and the
mainstream community now.
However amidst this rapid
growth is also a fear that the
division between the rich and
the poor Dhodia are also going
to become huge and we need to
ensure that the poor section also
uplifts itself and moves up in the
social ladder.
મોટા ભાગની ધોડિયા અર્થવ્યવસ્થા ખેતી આધારિત છે.
ધોડિયા લોકો ચોખા, જુવાર, બાજરી (ઉતરતા ક્રમમાં)
ના ઉત્પાદકો છે.વલસાડ અને
નવસારી જિલ્લાના ઘણા શેરડીના ઉત્પાદનમા પણ
રોકાયેલા છે . થોડા ધોડિયા કેરીના વ્રુક્ષો ધરાવે છે.
નવસારી જિલ્લાના કેટલાક ક્ષેત્રોમા તાડના વ્રુક્ષો પણ
આવેલા છે . તેના સિવાય, ધોડિયા રીંગણ, મરચા,
દાણા (પાપડી, તુવેર) જેવા શાકભાજી ઉગાડે છે. (૯૦%
થી વધુ લોકો અસ્તિત્વ માટે ખેતી પર નભે છે.) અત્યારે
પણ ૫૦% થી વધુ લોકો માટે આહાર, ઘર અને શિક્ષણ
મેળવવુ તે એક જરૂરિયાતના બદલે એક વિલાસનુ સાધન છે.
તેમ છતા, તેનો અર્થ એમ નથી કે ધોડિયા લોકોએ કોઇ
વિકાસ નથી કર્યો. કેટલાક લોકો બહાર નીકળ્યા છે
અને બેંક, ટપાલ ખાતુ, શૈક્ષણિક સંસ્થાઓ
જેવી સરકારી સંસ્થાઓમા નોકરી ધરાવે છે. કેટલાક
લોકો વધુ આગળ વધ્યા છે અને એન્જિનિયર, ડોક્ટર,
પાયલોટ (કદાચ આખા સમાજમાં ૨-૩), મેનેજર વગેરે
બન્યા છે. કેટલાક લોકો એવા છે જે વર્ગ-૧ નુ સ્થાન
ધરાવે છે. ધીમે પણ નિશ્ચિત વિકાસ છે. હવે આશાઓ એવી છે કે
યુવાન પેઢી ધોડિયા અને મુખ્યપ્રવાહના સમાજ વચ્ચેનુ અંતર
ઘટાડશે . તેમ છતા, એક ડર એ પણ છે કે ઝડપી વિકાસ
ધનવાન અને ગરીબ ધોડિયાઓ વચ્ચેનુ અંતર વધારશે અને
આપણે ધ્યાન રાખવાનુ છે કે ગરીબવર્ગ પણ તેમની જાતને
સુધારે અને સમાજની નિસરણી પર ઉપર આવે.
Agriculture based. Dhodia are
often cultivators of rice, jowar,
bajri, wheat (in decreasing
order). Many from the valsad and
Navsari district are also invloved
in sugarcane cultivation. Quite a
few Dhodia have orchards with
Mango trees. Some in the regions
of Navsari have palm trees in
their farms as well. Apart from
that Dhodia also grow local
vegetables like brinjals, chillies,
beans (papdi, tuvar) etc. (90% of
the Dhodia rely on agriculture
for their survival). Even now for
more than 50% of population
getting food, home and
education is a luxury rather than
an essential.
However this is not too say that
Dhodia have not made any
progress at all. Some have
ventured out and have jobs in
government organizations like
postal services, banks, teaching
etc. There are some who have
moved futher up and become
engineers, doctors, pilots (at
least 2-3 in whole community
maybe?), managers etc. There are
some who hold positions of
Class-I officers too. There is a
slow but definite progress. The
expectation now is that the
younger generation hopefully
will rapidly bridge the gap
between the Dhodia and the
mainstream community now.
However amidst this rapid
growth is also a fear that the
division between the rich and
the poor Dhodia are also going
to become huge and we need to
ensure that the poor section also
uplifts itself and moves up in the
social ladder.
મોટા ભાગની ધોડિયા અર્થવ્યવસ્થા ખેતી આધારિત છે.
ધોડિયા લોકો ચોખા, જુવાર, બાજરી (ઉતરતા ક્રમમાં)
ના ઉત્પાદકો છે.વલસાડ અને
નવસારી જિલ્લાના ઘણા શેરડીના ઉત્પાદનમા પણ
રોકાયેલા છે . થોડા ધોડિયા કેરીના વ્રુક્ષો ધરાવે છે.
નવસારી જિલ્લાના કેટલાક ક્ષેત્રોમા તાડના વ્રુક્ષો પણ
આવેલા છે . તેના સિવાય, ધોડિયા રીંગણ, મરચા,
દાણા (પાપડી, તુવેર) જેવા શાકભાજી ઉગાડે છે. (૯૦%
થી વધુ લોકો અસ્તિત્વ માટે ખેતી પર નભે છે.) અત્યારે
પણ ૫૦% થી વધુ લોકો માટે આહાર, ઘર અને શિક્ષણ
મેળવવુ તે એક જરૂરિયાતના બદલે એક વિલાસનુ સાધન છે.
તેમ છતા, તેનો અર્થ એમ નથી કે ધોડિયા લોકોએ કોઇ
વિકાસ નથી કર્યો. કેટલાક લોકો બહાર નીકળ્યા છે
અને બેંક, ટપાલ ખાતુ, શૈક્ષણિક સંસ્થાઓ
જેવી સરકારી સંસ્થાઓમા નોકરી ધરાવે છે. કેટલાક
લોકો વધુ આગળ વધ્યા છે અને એન્જિનિયર, ડોક્ટર,
પાયલોટ (કદાચ આખા સમાજમાં ૨-૩), મેનેજર વગેરે
બન્યા છે. કેટલાક લોકો એવા છે જે વર્ગ-૧ નુ સ્થાન
ધરાવે છે. ધીમે પણ નિશ્ચિત વિકાસ છે. હવે આશાઓ એવી છે કે
યુવાન પેઢી ધોડિયા અને મુખ્યપ્રવાહના સમાજ વચ્ચેનુ અંતર
ઘટાડશે . તેમ છતા, એક ડર એ પણ છે કે ઝડપી વિકાસ
ધનવાન અને ગરીબ ધોડિયાઓ વચ્ચેનુ અંતર વધારશે અને
આપણે ધ્યાન રાખવાનુ છે કે ગરીબવર્ગ પણ તેમની જાતને
સુધારે અને સમાજની નિસરણી પર ઉપર આવે.
MY MISSION
Our Mission
'It is today that we must create
the world of the future." The
attempt of this website is to
bring together all the people
who want to join hands to work
towards promoting education in
the neglected tribal population of
Gujarat. The other goal of this
website was also to document
the richness of the Dhodia
culture. We have made an online
document of the Dhodia
language (which would
otherwise become extinct),
history, beliefs, social life etc.
We stand here as a proof that the
reservation policies of the
government have resulted in
upliftment of a section of us and
we are grateful for the
opportunities that we or our
parents have received. However
we also appreciate the viewpoint
that we have to learn to stand on
our feet and help others to do
the same. With this website we
aim to try to unite people so that
organized work can be
conducted and people can move
on their ways to self-reliance. We
aim to train a new generation of
tribals who are able to stand on
their own in the mainstream of
the society. We are a generation
that creates the change in the
mental attitudes both of the
mainstream as well as the tribal
society.
Why we seek to unite?
The tribals for generations have
relied on forests for survival.
When these became limited,
many switched to agriculture.
Today most of the tribal economy
is agriculture based. But the
present era now comes with
new challenges.
With an expanding
population and limited land
resources, many of tribals are
forced to look at other means
for survival.
Tribals are not technically/
educationally equipped to
take over other means of
livelihood.
The good schools with
advanced facilities are not
available in the tribal villages.
Even if schools are available
in some places people often
cannot afford them.
If there are people who can
afford them there isnt a
foresight or planning.
There is no family/
community background to
help the chidren find role
models easily.
There is no career
counselling.
The tribal children fail to
take advantage of reservation
benefits because they simply
do not qualify even for the
relaxed minimum baseline
requirements.
The educated class among
the tribals does not have
adequate network that can
assist the poorer section.
The above reasons compelled us
to think of ways to bring the
educated people come together
as a single base so that collective
efforts can be made for the
upliftment of the community.
This is our effort at self
assistance.
What do we expect from you?
You could contribute to one or
many or all of the following:
You can give us information
about various career options,
qualifications necessary for
the same, Institutes which
offer these courses and how
to prepare to get admission
in those places. We will
publish this information that
you provide on our website.
You can provide career
guidance to our students by
conducting special seminars
and having one to one
discussion with them. We
provide you with logistics for
the same like advertising the
event, procuring the venue to
conduct this activity.
You can use your expertise
to give practical training to
our students. We will
advertise for the events and
provide logistics for the same.
You can help us organize
training workshops directed
to building up self confidence
in the tribal students. You can
train them to face the
interviews.
You can also assist by giving
internships in your
organization wherein the
children can get training in
various job skills.
અમારુ ધ્યેય
'આજ જ ભવિશ્યના જગત ને બદલવાનો દિવસ છે' આ
વેબસાઇટ નો ઉદ્દેશ્ય, જે
લોકો ગુજરાતની અવગણેલી આદિવસી પ્રજામા શિક્ષણ માટે
મદદ કરવા ઇચ્છે છે તેમને એકત્રિત કરવાનો છે . આ
વેબ્સાઇટ નો બીજો ઉદ્દેશ્ય
ધોડિયા સમાજની ભવ્યતા બતાવવાનો છે. અમે ધોડિયા ભાષા,
ઇતિહાસ, માન્યતા, સાન્સ્ક્રુતિક જિવનનો ઓનલાઇન દસ્તાવેજ
બનાવ્યો છે.
સરકારની રિઝર્વેશન નીતિએ આપણા એક ભાગની ઉન્નતિ માટે
મદદ કરી છે , તેની આપણે સાબિતી છીએ અને આપણે જે પણ
તક આપણને કે આપણા માતા-પિતાને મળી, તેના આભારી છીએ.
તેમ છતા અમે 'આપણે આપણા પગ ઉપર ઉભા થતા શિખવાનુ છે
અને અન્યને તે જ કરવા મદદ કરવાની છે' વિચાર ને મહત્વ
આપીએ છીએ. આ વેબસાઇટ વડે અમારો પ્રયત્ન લોકોને
એકત્રિત કરવાનો છે જેથી આયોજિત કાર્ય થયી શકે અને
લોકો તેમના માર્ગે સ્વનિર્ભર બની શકે .
આદિવસીઓની નવી પેઢી જે
સમાજના મુખ્યપ્રવાહમા પોતાની જાતે ઉભા રહી શકે છે
તેમને તૈયાર કરવાનો છે . આપણે જ તે પેઢી છે જે
મુખ્યપ્રવાહના અને આદિવસી સમાજના માનસિક વલણને બદલે
છે
આપણને એકત્રિત થવાની જરૂર કેમ છે?
આદિવાસીઓની પેઢીઓ જંગલ ઉપર નભતી હતી. જંગલ મર્યાદિત
હોવાથી, કેટલાક લોકો ખેતી તરફ વળ્યા. આજે
મોટા ભાગની આદિવાસી અર્થવ્યવસ્થા ખેતી આધારીત છે, પણ
વર્તમાન નવી કસોટીઓ સાથે આવે છે
વધતી જતી વસ્તી અને મર્યદિત જમીનને લીધે
ઘણા આદિવાસીઓને જીવવા માટે અન્ય માર્ગે તરફ જવુ
પડે છે
આદિવાસીઓ તકનિકી/શૈક્ષણિક રીતે પણ એટલા આગળ
પડતા નથી કે જેથી આજીવિકાના અન્ય માર્ગે જયી શકે
આધુનિક સવલતો ધરાવતી શાળાઓ પણ
આદિવાસી ગામડાઓમા નથી
કેટલીક જગ્યાએ શાળાઓ છે, પણ
લોકો તેમા જવા માટે સક્ષમ નથી
જો કેટલાક લોકો તે શાળાઓમા જવા માટે સક્ષમ
હોય તો તેમનામા અગમચેતી કે આયોજન નથી હોતુ
બાળકોને કોઇ આદર્શ શોધી લેવા મટે પણ
પરિવારિક /સામાજિક માર્ગદર્શન હોતુ નથી
કારકિર્દી માટે સલાહ આપનાર કોઇ નથી
આદિવાસી બાળકો રિઝર્વેર્શનના ફાયદાઓ
નથી લયી શકતા કારણ કે તેઓ લઘુત્તમ
પાયાની જરૂરિયાતો જ સંતોષી નથી શકતા
આદિવાસી શિક્ષિતવર્ગ પાસે યોગ્ય નેટવર્ક નથી કે
જેથી તે ગરીબવર્ગની મદદ કરી શકે
ઉપરના કારણોએ આપણને વિચારવા માટે અને શિક્ષિતવર્ગને
એક્ત્રિત થવા માટે અનિવાર્ય બનાવ્યા છે જેથી સામુહિક
પ્રયત્નો સમાજની ઉન્નતિ માટે મદદ કરી શકે .
અમને તમારા ઉપર શું અપેક્ષાઓ છે?
તમે નીચેનામાથી એક કે અનેક કે બધુ જ કરી શકો છો
તમે અમને વિવિધ કારકિર્દી વિકલ્પો, તેના માટે
જરૂરી લાયકાત, સંસ્થાઓ જે આ કોર્સ ભણાવી રહી છે
તે, તેના માતે કેવી રીતે તૈયારી કરવી તેમના વિશે
માહિતી આપી શકો છો. તેને અમારી વેબસાઇટ ઉપર
દર્શાવવામા આવશે.
તમે આપણા વિદ્યાર્થીઓને સેમિનાર યોજીને કે વ્યક્તિગત
ચર્ચા કરીને કારકિર્દી વિશે માર્ગદર્શન
આપિ શકો છો . અમે તેના માટે કાર્યક્રમ ની જાહેર
સુચના બહાર પાડી શકીએ છીએ,
સ્થળની ગોઠવણી કરી આપી શકીએ છીએ.
અમે તમારી કુશળતાનો ઉપયોગ પ્રત્યક્ષ તાલીમ માટે
કરી શકીએ છીએ . અમે તેના માટે કાર્યક્રમ
ની જાહેર સુચના બહાર પાડી શકીએ છીએ.
તમે અમને આદિવસી વિદ્યર્થીઓનો આત્મ-વિશ્વાસ
ઘડવા માતે તાલીમ-શિબિરના આયોજનમા મદદ
કરી શકો છો.
તમે તમારી સંસ્થામા થોડા સમય માટે તાલીમ
આપિ શકો છો જેથી તેમને નોકરી મેળવવામા મદદ
મળી શકે .
'It is today that we must create
the world of the future." The
attempt of this website is to
bring together all the people
who want to join hands to work
towards promoting education in
the neglected tribal population of
Gujarat. The other goal of this
website was also to document
the richness of the Dhodia
culture. We have made an online
document of the Dhodia
language (which would
otherwise become extinct),
history, beliefs, social life etc.
We stand here as a proof that the
reservation policies of the
government have resulted in
upliftment of a section of us and
we are grateful for the
opportunities that we or our
parents have received. However
we also appreciate the viewpoint
that we have to learn to stand on
our feet and help others to do
the same. With this website we
aim to try to unite people so that
organized work can be
conducted and people can move
on their ways to self-reliance. We
aim to train a new generation of
tribals who are able to stand on
their own in the mainstream of
the society. We are a generation
that creates the change in the
mental attitudes both of the
mainstream as well as the tribal
society.
Why we seek to unite?
The tribals for generations have
relied on forests for survival.
When these became limited,
many switched to agriculture.
Today most of the tribal economy
is agriculture based. But the
present era now comes with
new challenges.
With an expanding
population and limited land
resources, many of tribals are
forced to look at other means
for survival.
Tribals are not technically/
educationally equipped to
take over other means of
livelihood.
The good schools with
advanced facilities are not
available in the tribal villages.
Even if schools are available
in some places people often
cannot afford them.
If there are people who can
afford them there isnt a
foresight or planning.
There is no family/
community background to
help the chidren find role
models easily.
There is no career
counselling.
The tribal children fail to
take advantage of reservation
benefits because they simply
do not qualify even for the
relaxed minimum baseline
requirements.
The educated class among
the tribals does not have
adequate network that can
assist the poorer section.
The above reasons compelled us
to think of ways to bring the
educated people come together
as a single base so that collective
efforts can be made for the
upliftment of the community.
This is our effort at self
assistance.
What do we expect from you?
You could contribute to one or
many or all of the following:
You can give us information
about various career options,
qualifications necessary for
the same, Institutes which
offer these courses and how
to prepare to get admission
in those places. We will
publish this information that
you provide on our website.
You can provide career
guidance to our students by
conducting special seminars
and having one to one
discussion with them. We
provide you with logistics for
the same like advertising the
event, procuring the venue to
conduct this activity.
You can use your expertise
to give practical training to
our students. We will
advertise for the events and
provide logistics for the same.
You can help us organize
training workshops directed
to building up self confidence
in the tribal students. You can
train them to face the
interviews.
You can also assist by giving
internships in your
organization wherein the
children can get training in
various job skills.
અમારુ ધ્યેય
'આજ જ ભવિશ્યના જગત ને બદલવાનો દિવસ છે' આ
વેબસાઇટ નો ઉદ્દેશ્ય, જે
લોકો ગુજરાતની અવગણેલી આદિવસી પ્રજામા શિક્ષણ માટે
મદદ કરવા ઇચ્છે છે તેમને એકત્રિત કરવાનો છે . આ
વેબ્સાઇટ નો બીજો ઉદ્દેશ્ય
ધોડિયા સમાજની ભવ્યતા બતાવવાનો છે. અમે ધોડિયા ભાષા,
ઇતિહાસ, માન્યતા, સાન્સ્ક્રુતિક જિવનનો ઓનલાઇન દસ્તાવેજ
બનાવ્યો છે.
સરકારની રિઝર્વેશન નીતિએ આપણા એક ભાગની ઉન્નતિ માટે
મદદ કરી છે , તેની આપણે સાબિતી છીએ અને આપણે જે પણ
તક આપણને કે આપણા માતા-પિતાને મળી, તેના આભારી છીએ.
તેમ છતા અમે 'આપણે આપણા પગ ઉપર ઉભા થતા શિખવાનુ છે
અને અન્યને તે જ કરવા મદદ કરવાની છે' વિચાર ને મહત્વ
આપીએ છીએ. આ વેબસાઇટ વડે અમારો પ્રયત્ન લોકોને
એકત્રિત કરવાનો છે જેથી આયોજિત કાર્ય થયી શકે અને
લોકો તેમના માર્ગે સ્વનિર્ભર બની શકે .
આદિવસીઓની નવી પેઢી જે
સમાજના મુખ્યપ્રવાહમા પોતાની જાતે ઉભા રહી શકે છે
તેમને તૈયાર કરવાનો છે . આપણે જ તે પેઢી છે જે
મુખ્યપ્રવાહના અને આદિવસી સમાજના માનસિક વલણને બદલે
છે
આપણને એકત્રિત થવાની જરૂર કેમ છે?
આદિવાસીઓની પેઢીઓ જંગલ ઉપર નભતી હતી. જંગલ મર્યાદિત
હોવાથી, કેટલાક લોકો ખેતી તરફ વળ્યા. આજે
મોટા ભાગની આદિવાસી અર્થવ્યવસ્થા ખેતી આધારીત છે, પણ
વર્તમાન નવી કસોટીઓ સાથે આવે છે
વધતી જતી વસ્તી અને મર્યદિત જમીનને લીધે
ઘણા આદિવાસીઓને જીવવા માટે અન્ય માર્ગે તરફ જવુ
પડે છે
આદિવાસીઓ તકનિકી/શૈક્ષણિક રીતે પણ એટલા આગળ
પડતા નથી કે જેથી આજીવિકાના અન્ય માર્ગે જયી શકે
આધુનિક સવલતો ધરાવતી શાળાઓ પણ
આદિવાસી ગામડાઓમા નથી
કેટલીક જગ્યાએ શાળાઓ છે, પણ
લોકો તેમા જવા માટે સક્ષમ નથી
જો કેટલાક લોકો તે શાળાઓમા જવા માટે સક્ષમ
હોય તો તેમનામા અગમચેતી કે આયોજન નથી હોતુ
બાળકોને કોઇ આદર્શ શોધી લેવા મટે પણ
પરિવારિક /સામાજિક માર્ગદર્શન હોતુ નથી
કારકિર્દી માટે સલાહ આપનાર કોઇ નથી
આદિવાસી બાળકો રિઝર્વેર્શનના ફાયદાઓ
નથી લયી શકતા કારણ કે તેઓ લઘુત્તમ
પાયાની જરૂરિયાતો જ સંતોષી નથી શકતા
આદિવાસી શિક્ષિતવર્ગ પાસે યોગ્ય નેટવર્ક નથી કે
જેથી તે ગરીબવર્ગની મદદ કરી શકે
ઉપરના કારણોએ આપણને વિચારવા માટે અને શિક્ષિતવર્ગને
એક્ત્રિત થવા માટે અનિવાર્ય બનાવ્યા છે જેથી સામુહિક
પ્રયત્નો સમાજની ઉન્નતિ માટે મદદ કરી શકે .
અમને તમારા ઉપર શું અપેક્ષાઓ છે?
તમે નીચેનામાથી એક કે અનેક કે બધુ જ કરી શકો છો
તમે અમને વિવિધ કારકિર્દી વિકલ્પો, તેના માટે
જરૂરી લાયકાત, સંસ્થાઓ જે આ કોર્સ ભણાવી રહી છે
તે, તેના માતે કેવી રીતે તૈયારી કરવી તેમના વિશે
માહિતી આપી શકો છો. તેને અમારી વેબસાઇટ ઉપર
દર્શાવવામા આવશે.
તમે આપણા વિદ્યાર્થીઓને સેમિનાર યોજીને કે વ્યક્તિગત
ચર્ચા કરીને કારકિર્દી વિશે માર્ગદર્શન
આપિ શકો છો . અમે તેના માટે કાર્યક્રમ ની જાહેર
સુચના બહાર પાડી શકીએ છીએ,
સ્થળની ગોઠવણી કરી આપી શકીએ છીએ.
અમે તમારી કુશળતાનો ઉપયોગ પ્રત્યક્ષ તાલીમ માટે
કરી શકીએ છીએ . અમે તેના માટે કાર્યક્રમ
ની જાહેર સુચના બહાર પાડી શકીએ છીએ.
તમે અમને આદિવસી વિદ્યર્થીઓનો આત્મ-વિશ્વાસ
ઘડવા માતે તાલીમ-શિબિરના આયોજનમા મદદ
કરી શકો છો.
તમે તમારી સંસ્થામા થોડા સમય માટે તાલીમ
આપિ શકો છો જેથી તેમને નોકરી મેળવવામા મદદ
મળી શકે .
Subscribe to:
Posts (Atom)