About dhodia

Economy

Most of the Dhodia economy is
Agriculture based. Dhodia are
often cultivators of rice, jowar,
bajri, wheat (in decreasing
order). Many from the valsad and
Navsari district are also invloved
in sugarcane cultivation. Quite a
few Dhodia have orchards with
Mango trees. Some in the regions
of Navsari have palm trees in
their farms as well. Apart from
that Dhodia also grow local
vegetables like brinjals, chillies,
beans (papdi, tuvar) etc. (90% of
the Dhodia rely on agriculture
for their survival). Even now for
more than 50% of population
getting food, home and
education is a luxury rather than
an essential.
However this is not too say that
Dhodia have not made any
progress at all. Some have
ventured out and have jobs in
government organizations like
postal services, banks, teaching
etc. There are some who have
moved futher up and become
engineers, doctors, pilots (at
least 2-3 in whole community
maybe?), managers etc. There are
some who hold positions of
Class-I officers too. There is a
slow but definite progress. The
expectation now is that the
younger generation hopefully
will rapidly bridge the gap
between the Dhodia and the
mainstream community now.
However amidst this rapid
growth is also a fear that the
division between the rich and
the poor Dhodia are also going
to become huge and we need to
ensure that the poor section also
uplifts itself and moves up in the
social ladder.
મોટા ભાગની ધોડિયા અર્થવ્યવસ્થા ખેતી આધારિત છે.
ધોડિયા લોકો ચોખા, જુવાર, બાજરી (ઉતરતા ક્રમમાં)
ના ઉત્પાદકો છે.વલસાડ અને
નવસારી જિલ્લાના ઘણા શેરડીના ઉત્પાદનમા પણ
રોકાયેલા છે . થોડા ધોડિયા કેરીના વ્રુક્ષો ધરાવે છે.
નવસારી જિલ્લાના કેટલાક ક્ષેત્રોમા તાડના વ્રુક્ષો પણ
આવેલા છે . તેના સિવાય, ધોડિયા રીંગણ, મરચા,
દાણા (પાપડી, તુવેર) જેવા શાકભાજી ઉગાડે છે. (૯૦%
થી વધુ લોકો અસ્તિત્વ માટે ખેતી પર નભે છે.) અત્યારે
પણ ૫૦% થી વધુ લોકો માટે આહાર, ઘર અને શિક્ષણ
મેળવવુ તે એક જરૂરિયાતના બદલે એક વિલાસનુ સાધન છે.
તેમ છતા, તેનો અર્થ એમ નથી કે ધોડિયા લોકોએ કોઇ
વિકાસ નથી કર્યો. કેટલાક લોકો બહાર નીકળ્યા છે
અને બેંક, ટપાલ ખાતુ, શૈક્ષણિક સંસ્થાઓ
જેવી સરકારી સંસ્થાઓમા નોકરી ધરાવે છે. કેટલાક
લોકો વધુ આગળ વધ્યા છે અને એન્જિનિયર, ડોક્ટર,
પાયલોટ (કદાચ આખા સમાજમાં ૨-૩), મેનેજર વગેરે
બન્યા છે. કેટલાક લોકો એવા છે જે વર્ગ-૧ નુ સ્થાન
ધરાવે છે. ધીમે પણ નિશ્ચિત વિકાસ છે. હવે આશાઓ એવી છે કે
યુવાન પેઢી ધોડિયા અને મુખ્યપ્રવાહના સમાજ વચ્ચેનુ અંતર
ઘટાડશે . તેમ છતા, એક ડર એ પણ છે કે ઝડપી વિકાસ
ધનવાન અને ગરીબ ધોડિયાઓ વચ્ચેનુ અંતર વધારશે અને
આપણે ધ્યાન રાખવાનુ છે કે ગરીબવર્ગ પણ તેમની જાતને
સુધારે અને સમાજની નિસરણી પર ઉપર આવે.